અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

0
1691

1. અજબ-ગજબ : અહી Train લટકતી ચાલે છે

જર્મનીમાં એક એવી રેલ સેવા છે જેની ટ્રેન લટકીને ચાલે છે. આ રેલ સેવા ઘણી જૂની છે તેની શરૂઆત ૧૯૦૧માં થઈ હતી. જર્મનીના વુપ્પટરલ વિસ્તારમાં ચલાવવામાં આવતી આ ટ્રેનોમાં દરરોજ લગભગ ૮૨ હજાર લોકો મુસાફરી કરે છે.

2. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

ખાસ વાત એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે આ ટ્રેનની બીજા કોઈ દેશ અથવા શહેરની નકલ કરવામાં આવી નથી. એક રિપોર્ટ મુજબ, હેંગિંગ ટ્રેનનો માત્ર એક વખત ગંભીર હાદસાનો શિકાર થયો હતો.

3. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

૧૯૯૯માં થયેલી દુર્ઘટનામાં ટ્રેન વુપ્પર નદીમાં પડી ગઈ હતી જેમાં ૫ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૫૦ લોકો ઘાયલ થયા હતા. તેના સિવાય ૨૦૦૮ અને ૨૦૧૩માં સામાન્ય ઘટનાઓ થઈ હતી પરંતુ તેમાં કોઈની મોત થઈ હતી નહિ.

4. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

હેંગિંગ ટ્રેનના ટ્રેકની લંબાઈ ૧૩.૩ કિલોમીટર છે અને તે નદીથી ૩૯ ફીટ ઉપર ચાલે છે. ટ્રેનને ઉભું રહેવા માટે ૨૦ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ટ્રેન વીજળીથી ચાલે છે.

5. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

આ ટ્રેન હેંગિંગ હોવાનું કારણ એ છે કે વુપ્પરટલ શહેર ૧૯મી શતાબ્દીના અંત સુધી પોતાનો ઔદ્યોગિક વિકાસના ચરમ પર પહોચી ગઈ હતી.

6. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

રસ્તા તો હતા પરંતુ તે સામાન લઈ જવા અને પેદલ ચાલવા માટે હતો. ત્યાં જમીન પર ચાલતી ટ્રામ ચલાવવી મુશ્કેલ હતી.

7. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

પહાડી વિસ્તાર હોવાના કારણે અંડરગ્રાઉન્ડ રેલ પણ ચલાવી શકાતી નથી. તેને દુનિયાની સૌથી જૂની રેલ માંથી એક માનવામાં આવે છે. જુઓ આગળ વધુ ફોટા……..

8. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

9. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

10. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

11. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

12. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

13. અજબ-ગજબ : અહી ટ્રેન લટકતી ચાલે છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY