જાણો….એવા કયા દેશ છે ત્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી

0
2330

1. એવા કયા દેશ છે ત્યાં જવા માટે Visa ની જરૂર પડતી નથી

શું તમે જાણો છો કે, દુનિયામાં ૫૬ દેશ એવા છે, જેના પ્રવાસ માટે તમારે Visa ની જરૂરત પડતી નથી. જી હા, વિઝા લગાવવા વગર જ તમે આ દેશોની યાત્રા કરી શકો છો.

તમે સવારે ઊઠશો, એરપોર્ટ પર જઈને ટીકીટ ખરીદો અને તે દેશમાં પહોંચી જાઓ. વિઝાની જરૂરત પડતી નથી. તેમ છતાં ઘણા દેશોને ભારતીય માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપી છે તેથી કેટલાક દેશોમાં ઈ-વિઝા મળી જાય છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ દુનિયાના કેટલાક દેશોમાં તમે ફ્રી જઈ શકો છો અથવા કયા દેશમાં તમને ઈ-વિઝા અથવા વિઝા ઓન અરાઈવલની સુવિધા મેળવી શકો છો. વિઝા ઓન અરાઈવલમાં કેટલાક દેશોમાં અમુક ખર્ચ લાગે છે, જયારે કેટલાક દેશોમાં આ સુવિધા ફ્રી છે.

2. એવા કયા દેશ છે ત્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી

આ દેશોમાં ભારતીયોની વિઝાની જરૂરત નથી
ભારતના પડોસી દેશ ભૂતાન, નેપાળ હોય અથવા પછી બ્રિટીશ વર્જિન આઈસલેન્ડ (British Virgin Islands), કુક આઈસલેન્ડ (Cook Islands), ડોમિનિકા (Dominica), ઇક્વાડોર (Ecuador), અલ-સલ્વાડોર (El Salvador), ફિઝી (Fiji), હોંગકોંગ (Hong Kong), ગ્રેનાડા (Grenada), હૈતી (Haiti), જમૈકા (Jamaica), કિશ આઇસલેન્ડ (Kish Island).

આ દેશમાં ભારતીયને વિઝાની જરૂરત નથી
મકાઉ (Macau), મોરિશસ (Mauritius), માઈક્રોનેશિયા (Micronesia), ત્રિનિદાદ અને ટોબેગો (Trinidad and Tobago), મોંટસેરેટ (Montserrat), તુર્કીસ રીપબ્લિક ઓફ નોર્થન સાયપ્રસ (Turkish Republic of Northern Cyprus), રિયૂનિયન (Reunion), ફિલીસ્તીન (Palestine), પિટકેયર્ન આઈસલેન્ડ (Pitcairn Islands), સહિત એવા ઘણા દેશ છે જ્યાં ઇન્ડીયન સીટીજનને ફરવા માટે વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

3. એવા કયા દેશ છે ત્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી

આ દેશમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા
થાયલેન્ડ (Thailand), ઇન્ડોનેશિયા (Indonesia), કેન્યા (Kenya), માલદીવ (Maldives), જોર્ડન (Jordan), તંજાનિયા (Tanzania), બોલિવિયા (Bolivia), કંબોડિયા (Cambodia), ઇથોપિયા (Ethiopia), ગુયાના (Guyana), લાઓસ (Laos), મેડાગાસ્કર (Madagascar), મોજામ્બીક (Mozambique), સેંટ લુસિયા (Saint Lucia), યુગાન્ડા (Uganda).

4. એવા કયા દેશ છે ત્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી

આ દેશમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા
ટોગો (Togo), સોમાલિયા (Somalia), પલાઉ (Palau), કેપ વર્ડે (Cape Verde), ગ્યૂનિયા-બિસાઉ (Guinea-Bissau), સમોઆ (Samoa), સેશેલ્સ (Seychelles), બુરુન્ડી (Burundi), કોમોરોસ (Comoros), ટિમોર લેસ્ટ (Timor-Leste), ટુવાલુ (Tuvalu) જેવા ઘણા દેશ ઇન્ડીયન પાસપોર્ટ હોલ્ડર્સને વિઝા ઓન અરાઈવલની સુવિધા આવે છે.

આ દેશમાં ઈ-વિઝાની સુવિધા
બેહરીન (Bahrain), મ્યાનમાર (Myanmar), સેનેગલ (Senegal), શ્રીલંકા (Sri Lanka) અને ઝિમ્બાબ્વે (Zimbabwe) માં ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને ઈ-વિઝા મળે છે.

તમે વિદેશમાં મુસાફરી કરો એ પહેલાં તમારે એમ્બેસી જવાનું અને સંબંધિત દેશનો સંપર્ક કરવો પડશે, જેથી તમે જાણી શકો કે વિદેશી પ્રવાસ સંબંધિત કોઈ નીતિ અથવા નિયમ બદલાયો નથી, કારણ કે દરેક દેશ સમયાંતરે ઇમિગ્રેશન નીતિ બદલતું રહે છે. જો તમે તેવું ના કર્યું તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY