OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે વાહનો

0
1585

1. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે ...


આપણે અત્યારે સ્માર્ટ સીટીની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છીએ, જયારે ચીન સતત પોતાના વિકાસના નમૂનાથી આપણ ને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. આ દિવસોમાં ચીનની સોશિયલ મીડિયા પર એક એવા રસ્તાની તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં પાંચ માળની બિલ્ડીંગ દર્શાવવામાં આવી રહી છે. આ ૨-લેન રોડ પર ગાડીઓ ફટાફટ દોડી રહી છે. રસ્તા પર ચાલવા-ફરવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાના કિનારે દુકાનો અને વૃક્ષ પણ છે.

2. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે ...

આ માસ્ટરપીસ ચીનના ચૉંગકિંગ શહેરમાં તૈયાર કરાવામાં આવ્યો છે. આ ફાડી શહેરમાં રોડ કનેક્ટિવિટીને સુધારવા માટે અનોખો પ્લાનિંગ કરવામાં આવી છે.

3. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે ...

રસ્તાની નીચે રહેલા લોકોને ટ્રાફિકની પરેશાની પણ થતી નથી કેમકે તેમના ઘરોમાં ખાસ સાધનોથી જોડાયેલ છે જેનાથી ગાડીઓનો અવાજ તેમના સુધી પહોંચતો નથી.

4. OMG ! પાંચ માળની બિલ્ડીંગ પર છે રોડ, ઝડપથી પસાર થાય છે ...

ચૉંગકિંગ શહેરમાં મોનોરેલ પણ નિવાસી ઇમારતોની વચ્ચેથી પસાર થાય છે. અહીના લોકો ચાલવા-ફરવા માટે ૧૩ માં માળે પેડેસ્ટ્રિયન બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સમગ્ર શહેરમાં ફ્લાયઓવર્સનું નેટવર્ક છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY