એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

0
1641

1. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

વિમાનમાં પણ અજબ ગજબ સેવાઓ હોય છે તેને જોઇને તમે હેરાન થઈ જાશો.

2. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

વિયતનામની વિયતજેટ એરલાઇનમાં બિકીની ગર્લ્સ તરીકે મુસાફરોનું સ્વાગત કરે છે. આ છોકરીઓ ડાન્સ કરીને મુસાફરોનું મનોરંજન પણ કરે છે.

3. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

આઇલેન્ડ એયરલાઇને હમણાં જ ગુલાબી અને જાંબલી રંગના થીમ પર વિમાન ચલાવ્યું જે ગે આંદોલનને સમર્પિત હતું.

4. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

જર્મન ટ્રેવલ એજન્સી ઉનાળાના દિવસોમાં આવી ફ્લાઈટની ઓફર કરે છે જેમાં મુસાફરો પૂરી રીતે નગ્ન થઈને મુસાફરી કરી શકે છે. આ ફોટોસ વર્ષ ૨૦૦૮ ની છે.

5. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

એર માલ્ટા ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસના મુસાફરીઓ માટે મસાજની સુવિધા છે.

6. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

વર્ષ ૨૦૧૧ માં ન્યુઝીલેન્ડ એયરલાઈનના મુસાફરોને ખાસ સુવિધા આપવામાં આવી છે. પ્રવાસી ઈચ્છે તો વિમાનમાં એવી સીટોને રિઝર્વ કરી શકે છે જેમાં તે જેવો ઉપયોગ કરવો હોય તેવો કરી શકે છે.

7. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

વર્ષ ૨૦૧૫ માં ઓસ્ટ્રેલિયન એરલાઇન ક્વાન્ટાસે સેમસંગની સાથે ડીલ કરી અને પ્રવાસીઓને સફરના દરમિયાન વર્ચ્યુઅલ રિએલિટી હેડસેટ આપનાર પ્રથમ એરલાઇન બની ગઈ છે.

8. એરલાઇન્સમાં આપવામાં આવતી વિચિત્ર સેવાઓ

ટ્રાન્સ એટલાન્ટિક એરલાઈન પોતાના ગ્રાહકોની મસાજ ચેયર અને મનોરંજનના માટે સેમસંગ ટેબલેટ આપે છે. જો તમે ન્યુયોર્કથી પેરીસના માટે મુસાફરી કરી રહ્યા છો, તો આ સુવિધા મળશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY