કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ….

0
1065

1. કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ

તમને આ માણસના ખભા પર લટકી રહેલી ચીઝ રસ્સી લાગી રહી હશે તો તે એકદમ ખોટું છે. આ રસ્સી નથી પરંતુ સવજીભાઈ રાઠવાના ૬૨ ફીટ લાંભા વાળ છે. આ વાત એકદમ સાચી છે. સવજીભાઈની ઉમર ૬૦ વર્ષ છે પરંતુ આ ઉમરે પણ તેમને વાળનો વધારો કરવાનું બંધ કર્યું નથી, પરંતુ તેમના વાળ વધી રહ્યા છે.

2. કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ

સવજીભાઈ જયારે ચાલે છે ત્યારે એવું લાગે છે કે માનો કોઈ મોટી કાળી રસ્સી પોતાના હાથ પર બાંધીને ચાલી રહ્યા હોય. ગુજરાતના વડોદરા જીલ્લામાં રહેનાર સવજીભાઈ વ્યવસાયથી ખેડૂત છે.

3. કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ

તમે જાણવા ઈચ્છતા હશો કે, તે પોતાના વાળને સ્વસ્થ રાખવા માટે શું કરે છે, તો અમે તમને જણાવી દઈએ કે, તે પોતાના વાળની ખુબ જ કાળજી રાખે છે. તે દરેક બીજા દિવસે ત્રણ કલાક સુધી પોતાના વાળને ધોવે છે. પોતાના વાળને ખેતરમાં ફેલાવીને સૂકવણી કરે છે. એટલું જ નહિ તે ખાવાપીવામાં પણ ખુબ જ ધ્યાન રાખે છે. તે માત્ર ઘરનું બનેલું શુધ્ધ શાકાહારી ખાવાનું ખાય છે, અને મસાલાવાળા ખાવાથી દુર રહે છે. જયારે તે કામ માટે બહાર રહે છે ત્યારે તે માત્ર ફળ ખાઈને જીવે છે. કેટલાક દિવસ તો તે માત્ર કેળા પર આધાર રાખે છે.

4. કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ

તેમના જીલ્લાના લોકો ઈચ્છે છે કે તેમનું નામ ગીનીઝ રેકોર્ડમાં સામેલ થાય. તેની પહેલા લાંબા વાળના માટે જેનું નામ ગિનીઝ બુકમાં રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે તે ચીનના જી કિવ્પિંગ હતા. જેમનું ૨૦૧૦ માં મુત્યુ સમય ૨૨ ફીટ લાંભા વાળ હતા.

5. કુવામાં પાણી ભરવાના દોરડા જેટલા લાંબા છે આ વ્યકિતના વાળ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY