હેર કટ માટે ૧૩ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે આ સુલ્તાન, આવી છે રોયલ લાયફ

0
714

1. સુલ્તાન હસનઅલ બોલ્કિયા

આજે દુનિયાના મોટા ભાગમાં ડેમોક્રેસી એટલે લોકશાહીનું વલણ છે. તેમ છતાં આજે પણ ઘણા એવા દેશ છે જ્યાં રાજાશાહીનું પ્રભુત્વ છે. એક એવો જ દેશ છે બ્રુનેઇ જો Borneo Island માં આવેલ છે. દુનિયાના સૌથી નાના દેશમાંથી એક આ દેશની એક તરફ મલેશિયા અને બીજી તરફ સાઉથી ચીન સાગર છે. પ્રવાસન દ્રષ્ટિએ દક્ષિણ પૂર્વ એશિયાનો આ દેશ ખુબ જ ધનિક છે.

2. સુલ્તાન હસનઅલ બોલ્કિયા

બ્રુનેઇમાં છેલ્લા ૪૮ વર્ષથી એક જ રાજા શાસન કરી રહ્યા છે. તેનું નામ સુલ્તાન હસનઅલ બોલ્કિયા છે. માત્ર ૨૧ વર્ષની ઉમરમાં સુલ્તાન હસનઅલે બ્રુનેઇનું સિંહાસન સંભાળ્યું છે.

3. સુલ્તાન હસનઅલ બોલ્કિયા

તમને જણાવી દઈએ કે, આ રાજપરિવાર અહીં છેલ્લા ૬૦૦ વર્ષથી રાજ કરી રહ્યું છે. બ્રુનેઇના સાહી નર્રુલ પેલેસ દુનિયાના કેટલાક મોટા શાહી મહેલોમાંથી એક છે. આ પેલેસમાં ૨૫૦૦ થી પણ વધુ રૂમ છે. ૨ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલ આ મહેલની કિંમત ૨૩૮૭ કરો રૂપિયા છે. પેલેસના દોમને ૨૨ કેરેટ સોનાથી બનાવવામાં આવ્યો છે. પેલેસમાં ૨૫૭ બાથરૂમ છે. નર્રુલ પેલેસમાં પાંચ સ્વિમિંગ પૂલ છે.

4. સુલ્તાન હસનઅલ બોલ્કિયા


તમને જાણીને હેરાની થશે કે, સુલ્તાન હસન બોલ્કિયાની પાસે વર્તમાનમાં ૫૦૦૦ થી વધુ કાર છે. તેમાં ૧૮૦ BMW, ૧૭૦ Jaguar, ૧૬૦ Porsche, ૧૫૦ Mercedes Benz, ૧૩૦ Rolls Royce, ૨૦ Lamborghini સામેલ છે.

5. સુલ્તાન હસનઅલ બોલ્કિયા


કારોના સિવાય સુલ્તાનને એરપ્લેનનો પણ મોટો શોખ છે. પોતાના આ શોખના કારણે સુલતાને અનેજ જહાજ ખરીધ્યા છે. તેમના અત્યારના સુધી સૌથી ખર્ચાળ પ્લેનની કિંમત ૨૨ કરોડ ડોલર છે.

6. સુલ્તાન હસનઅલ બોલ્કિયા


પ્રાપ્ત માહિતી અનુસાર, સુલ્તાનની કુલ સંપતિ ૨૦ અરબ ડોલરથી વધુ બતાવવામાં આવી રહી છે. સુલ્તાને અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે. આ ત્રણ પત્નીઓથી તેમને પાંચ પુત્ર અને સાત પુત્રીઓએ છે.

7. સુલ્તાન હસનઅલ બોલ્કિયા

તેમના વિશેમાં કહેવામાં આવે છે કે, તે એક હેર કટ માટે લગભગ ૧૩ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

8. સુલ્તાન હસનઅલ બોલ્કિયા

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY