બીયરની અનોખી વાતો

0
2450

1. બીયરની અનોખી વાતો

ચાર હજાર વર્ષોથી વિવિધ સ્વરૂપોમાં બીયર લોકોને પસંદ આવી રહી છે. તો આવો જાણીએ એવી ૧૭ અજીબ વાતો વિષે….

2. બીયરની અનોખી વાતો

અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનનું પોતાનું એક બાર હતું જ્યાં બીયર બનાવામાં આવતી હતી.

3. બીયરની અનોખી વાતો

મિશ્રમાં પિરામીડના નિર્માણમાં લાગેલા મજુરોને પગારના રૂપમાં બીયર આપવામાં આવી હતી. એક દિવસમાં લગભગ એક ગેલન બીયર પીવામાં આવતી હતી.

4. બીયરની અનોખી વાતો

બીયર બનાવવાની સૌથી જૂની રેસીપી ચાર હજાર વર્ષ જૂની માનવામાં આવે છે, જેને સુમેરિયન્સે બનાવી હતી. પાંચ હજાર વર્ષ પહેલા મૈસાપોટાનિયાના અસ્તિત્વમાં આવેલા શહેરી સમાજને સુમેરિયન્સ કહે છે.

5. બીયરની અનોખી વાતો

બીયર અને ગાંજા એક જ કુંટુંબના માનવામાં આવી રહ્યા છે.

6. બીયરની અનોખી વાતો

બીયરમાં હાજર આલ્કોહોલ તેને વધારે દિવસ સુધી તાજું રાખે છે. એટલા માટે મધ્યકાલીન યુગમાં પીવાના પાણી કરતા વધારે બીયરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

7. બીયરની અનોખી વાતો

માનવામાં આવી રહ્યું છે કે, બીયર હૃદય રોગ સામે રક્ષણ આપે છે.

8. બીયરની અનોખી વાતો

એકવાર એક સ્કોટલૅન્ડ નિવાસી લગભગ ૬૦ ગ્લાસ બીયર પીધું હતું, હેંગઓવર ઉતરવામાં ચાર અઠવાડિયા લાગ્યા હતા.

9. બીયરની અનોખી વાતો

દુનિયાની સૌથી સ્ટ્રોંગ બીયરમાં આલ્કોહોલનો જથ્થો ૬.૭૫ ટકા હોય છે.

10. બીયરની અનોખી વાતો

એમ્સ્ટર્ડમમાં રસ્તાની સફાઈ કરનાર કર્મચારીઓને પગાર તરીકે બીયર આપવામાં આવતી હતી. એક દિવસમાં એક સફાઈ કર્મચારીને બિયરની પાંચ કેન અને તંબાકુ આપવામાં આવતી હતી.

11. બીયરની અનોખી વાતો

વર્ષ ૨૦૧૩ સુધી રૂસમાં બીયરને ઝેરી પદાર્થ માનવામાં આવતો નહોતો.

12. બીયરની અનોખી વાતો

વર્ષ ૧૯૭૦ સુધી બેલ્જીયમમાં સ્કુલની કેન્ટીનમાં બીયર આપવામાં આવતી હતી.

13. બીયરની અનોખી વાતો

આફ્રિકામાં કેળાથી પણ બીયર બનાવવામાં આવતી હતી.

14. બીયરની અનોખી વાતો

થાઈલેન્ડમાં એક મંદિર બીયરની ૧૦ લાખ બોટલથી બનાવેલું છે.

15. બીયરની અનોખી વાતો

મિશ્રના શાસક ફિરોનના રાજમાં બીયર નેશનલ ચલણ માનવામાં આવતી હતી.

16. બીયરની અનોખી વાતો

અર્જેન્ટીનામાં રાજકીય પક્ષોની પોતાની બ્રાન્ડની બિયર હોય છે.

17. બીયરની અનોખી વાતો

વર્ષ ૧૯૯૨માં વેજ્ઞાનિક નીલ્સ બોહરને જયારે નોબેલ પુરસ્કાર મળ્યો હતો ત્યારે કાર્લ્સબર્ગે પોતાના બારમાંથી ખાસ તરીકે તેમના ઘર સુધી પાઈપલાઈન લગાવી હતી.

18. બીયરની અનોખી વાતો

વર્ષ ૧૯૬૩ માં અલ્બર્ટ હેનેકેને બિયરની એવી બોટલો બનાવી હતી જે ઘર બનાવતી વખતે ઇંટોની બદલે ઉપયોગ કરવામાં આવી શકતી હતી. તેમ છતાં આ બોટલોથી ગરીબ દેશોમાં ટેંપરેરી ઘર બનાવી શકાય.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY