નિહાળો …આ છે વિશ્વનો સૌથી ખતરનાક પૂલ

0
1276

1. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

China માં બની રહેલો દુનિયાનો સૌથી લાંબો કાચનો પૂલ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. રવિવારે જે સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. હેબેઈ પ્રદેશના શિજિયાઝુઆંગ શહેરમાં આવેલ આ પૂલ ૪૮૮ મીટરની જગ્યામાં છે.

2. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

બે ખડકો વચ્ચે લટકતા અનોખા બ્રિજની પહોળાઈ બે મીટર છે. ૨૧૮ મીટર (૬૬ માળની બિલ્ડીંગ) ઉંચો છે. આ પિંગશાન કાઉન્ટીના હોંગયાંગુ સાયન્સ વિસ્તારમાં બનાવવામાં આવેલ છે.

3. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

ખાસ વાત એ છે કે, જેમાં ૧૦૭૭ પારદર્શી કાચ લગાવેલ છે જે ચાર સેન્ટીમીટર મોટા છે. કાચના કુલ ટુકડાનો વજન લગભગ ૭૦ હજાર કિલોગ્રામ છે.

4. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

પૂલને બનાવનારી સ્થાનિક પ્રવાસી કંપની ‘Hebei Bailu Group’ ના અનુસાર, તેને થોડા ગોળાકાર બનાવવામાં આવ્યા છે જેથી પર્યટક તેની વચ્ચેથી પસાર થાય તો રોમાંચ અનુભવાય.

5. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

જો કે, આ પુલથી પ્રવાસીઓ હોંગયાગુના અનન્ય ભૌગોલિક દ્રશ્યનો આનંદ માણી શકશે. આ વિસ્તારમાં પર્વતીય દૃશ્યો, કુદરતી ઝરણા અને પ્રાચીન નગરો અને મંદિર છે.

6. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

આ પૂલ બે હજાર લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે, તેમ છતાં એક વખતમાં માત્ર ૫૦૦ લોકોને જવાની મંજૂરી આપવામાં આવશે. તેનું નિર્માણ કાર્યનું નિર્દેશક લ્યૂ કિયૂકીએ જણાવ્યું છે કે, તેનામાં ભારની ક્ષમતા ચીનના સામન્ય પૂલ કરતા ઘણી વધુ છે.

7. આ છે દુનિયાનો સૌથી ખતરનાક પૂલ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY