દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી ટ્રેનિંગ

0
3739

1. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

મિલિટ્રીમાં એન્ટ્રી ક્યાય સરળ હોતી નથી. તેમની ટ્રેનિંગ એવી હોય છે કે, કોઈના પણ હોશ ઉડાવી દેશે. દરેક માટે આ ટ્રેનિંગ લેવી સરળ નથી. સૌથી પહેલા વાત કરીએ છે રશિયાની મિલિટ્રી ટ્રેનિંગની. અહીં જવાનોને આત્મવિશ્વાસથી ભરવા માટે એક ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમણે બુલેતને પોતાની છાતી પર રાખવાની હોય છે. તે દરમિયાન ઘણા જવાન ઘાયલ પણ થતા હોય છે. અંદર તેઓ બુલેટપ્રૂફ જેકેટ પહેરતા હોય છે, તો પણ આ કસરત એકદમ સરળ નથી.

2. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

યુરોપના બેલારૂસમાં જવાનોને મિલિટ્રી ટ્રેનિંગ દરમિયાન સળગતા લાકડા ઉપરથી પસાર થનાર દોરડા અથવા ચેન પર ચાલીને પસાર થવાનું હોય છે. એટલું જ નહિ નીચેથી ગોળીઓ પણ ચાલતી રહે છે, જેનાથી બચીને આ દોરડા પરથી પસાર થવું પડે છે.

3. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

સાઉથ કોરિયા અને ચીન જેવા દેશોમાં કેટલી ઠંડી હોય છે, તમને ખબર જ હશે. આવા દેશોમાં મિલિટ્રી ટ્રેનિંગ દરમિયાન જવાનોએ બરફમાં કુશ્તી લડવાની હોય છે. અહીં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રીની નીચે પહોચી જાય છે.

4. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

યુએસ નેવીમાં જવાનોએ પાણીની અંદર ઉભા રહીને તરવાનું હોય છે. ફોટાની જેમ તેમના હાથો અને પગને બાંધી દેવામાં આવે છે. આ ટ્રેનિંગ તેમણે પાંચથી દસ વખત લેવી પડે છે. જે પુલમાં તેમને નીચે નાખવામાં આવે છે તે નવ ફૂટ ઊંડું હોય છે.

5. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

ફિલિપાઇન્સના નેવી સીલનો હીલ વીક. એક એવું અઠવાડિયું હોય છે, જેમાં જવાનોએ દિવસે અને રાત્રે મળીને બસ એક કલાક સુધી સૂવા મળે છે. તેની સાથે તેમણે સતત ટ્રેનિંગ કરવી પડે છે. તેમાં ટાર્ગેટ શૂટિંગ, છ માઈલની દોડ અને ૧૮ માઈલની  સ્વિમિંગ પણ સામેલ છે.

6. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

યુએસ મરીનની ટ્રેનિંગ. તેમાં થાઈલેન્ડના જંગલોમાં જઈને ૧૧ દિવસની કડક ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. તેમણે કોબ્રાનું લોહી પીવું પડે છે.

7. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

સર્ફ કન્ડીશનીંગ. નેવી સીલની એવી ટ્રેનિંગ જ્યાં જવાનોએ એક-બીજાના ખભાઓને પકડી સાગર કિનારે સુવાનું હોય છે. તે દરમિયાન પાણીની લહેર, લોકોની અવર-જવર, જાનવરોને આસાપાસ ફરવું વગેરે હલનચલન કર્યા વગર સહન કરવાનું હોય છે.

8. દુનિયાની સૌથી ખતરનાક મિલિટ્રી Training

તાઇવાન મરીન્સના ટ્રેનિંગનું નવમું અઠવાડિયું ઘણું મહત્વનું હોય છે. તેમાં એમ્ફીગિયસ તાલીમ પ્રોગ્રામ દરમિયાન પથ્થરથી ભરેલ પચાસ મીટરના માર્ગ પર અર્ધ-નગ્ન થઈને સૂતા-સૂતા પાર કરવું પડે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY